HomeDeshઅમિત શાહ એ રાહુલ ગાંધી ઉપર કર્યા પ્રહાર

અમિત શાહ એ રાહુલ ગાંધી ઉપર કર્યા પ્રહાર

રાહુલ ગાંધી ઉપર અમિત શાહ નો પ્રહાર

રાહુલ ગાંધીને દેશમાં કોઇ સાંભળતું નથી – અમિત શાહ

રાહુલ ગાંધી પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન સમગ્ર ભાજપ સરકાર અને આર એસ એસ ઉપર પ્રહાર કર્યા હતા,ત્યારે હવે ભાજપના પ્રધાનો રાહુલ ગાંધીને આડેહાથો લઇ રહ્યા છે, કેન્દ્રિયમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના નાંદેડમા સભાને સંબોધી હતી, જેમાં રાહુલ ગાંધી પર નિશાન તાક્યુ હતું, તેઓએ કહ્યુ હતુ કે રાહુલ બાબા દેશમા નથી બોલતા,, કારણ કે તેમને સાંભળવા વાળા ઓછા થઇ ગયા છે તેઓ વિદેશમાં જઇને બોલે છે,, અને દેશનો અપમાન કરે છે, જે યોગ્ય નથી, અમિત શાહ ગુજરાતના પાટણમાંથી પણ સમગ્ર કોગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા, તેઓએ કહ્યુ હતુ કે યુપીએના દસ વરસ અને બીજેપીના દસ વરસમાં જમીન આસમાનનો ફેર છે, ગરીબો માટે મોદી સરકારે જ કામ કર્યુ છે, જ્યારે રાહુલ ગાંધી વિદેશમા જાય છે ત્યારે તેઓ માત્ર દેશનો અપમાન કરે છે, તેઓ પોતાના પુર્વજોથી આ વાત સીખે,,કે દેશની વાત વિદેશોમાં કરવાની હોતી નથી, પણ તેમને કોઇ દેશમાં સાંભળતા નથી જેથી તેઓ હવે વિેદશમાં જઇને પોતાની વાત કરે છે,

રાહુલ ગાંધી પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન સમગ્ર ભાજપ સરકાર અને આર એસ એસ ઉપર પ્રહાર કર્યા

રાહુલ બાબા દેશમા નથી બોલતા- અમિત શાહ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

બીપરજોયની અસર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments