ગુજરાતમાં ચાર આતંકવાદી પકડાયા- ડીજીપી

0
282

ગુજરાત એન્ટી ટેરિરીઝમ સ્ક્વોડે પોરબંદરથી શંકાસ્પદ ઇસમોની ધરપકડ કરી છે,, આ ત્રણ લોકોની ધરપકડ પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાંથી કરવામાં આવી છે, જ્યારે એક મહિલાનીની ધરપકડ સુરતથી કરવામાં આવી છે, અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત પોલીસના મહાનિર્દેશક (ડીજીપી) વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના ATSના અધિકારીઓને માહિતી મળી હતી કે ISKP સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ ગુજરાત થઈને ભારત છોડવાની યોજના બનાવી રહ્યા છે. એટીએસનો આરોપ  છે કે આ ચારેય વ્યક્તિ આતંકવાદી પ્રવૃતિમાં સંલિપ્ત હતા, આ ત્રણેય ગુજરાતમાં પોરબંદરથી અફગાનિસ્તાન અને પછી ઇરાન જવાના હતા, એટીએસને આ શંકાસ્પદ વ્યક્તિની માહિતી મળતા આ ત્રણેયને પોરબંદરના રેલવે સ્ટેશનથી ધરપકડ કરાઇ હતી,  આ ત્રણેય શ્રીનગરના રહેવાસી છે, ડીજીપી અને પોલીસની માનીએ તો આ ત્રણે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ એટલે કે આઇએસકેપી સંસ્થા સાથે જોડાયેલા છે, “તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન, ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત છે. આ સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ પોરબંદરથી જળમાર્ગ દ્વારા જવાની યોજના બનાવી રહ્યા હતા,” DGPએ જણાવ્યું હતું.આરોપીઓમાં ઉમેદ નાસીર, હમમ હયાત, અને મોહમ્મદ હાજીમ શાહ પકડાયા છે,, જ્યારે એક મહિલાને સુરતથી ઝડપી પાડવામા આવ્યો છે ગુજરાતમાં આતંકવાદી પકડાયા ડીજીપી સહાય વિકાસ

ગુજરાતમાં આતંકવાદી પકડાયા- ડીજીપી
ગુજરાતમાં આતંકવાદી પકડાયા- ડીજીપી

આઇએસકેપી આંતકવાદી સંગઠનના આતંકવાદીઓ પકડાયા.

ગુજરાત એન્ટી ટેરર ​​યુનિટે પોરબંદરમાંથી ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 5ની ધરપકડ કરી છે

પોરબંદરમાંથી પકડાયા આંતકવાદીઓ

પાટણમાં રાહુલ ગાંધી ઉપર અમિત શાહ કેમ ભડક્યા

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટો જોત રહો અમારી વેબસાઇટ