Home Desh મહારાષ્ટ્રમાં કોણે ફેલાવી આશાંતિ – પોલીસ અને હિન્દુ સંગઠનો કેમ બાખડ્યા

મહારાષ્ટ્રમાં કોણે ફેલાવી આશાંતિ – પોલીસ અને હિન્દુ સંગઠનો કેમ બાખડ્યા

0
623

કોલ્હાપુરમાં પોલીસે કર્યો લાઠી ચાર્જ

હિન્દુસંગઠનોના ધરણાં પણ કર્યો લાઠીચાર્જ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સોશિયલ મિડીયાં ઔરંગજેબને લઇને એક યુવકે આપત્તિજનક સ્ટેટસ મુકતા વિવાદ સર્જાયો હતો, ત્યારે  આ યુવક વિરુદ્ધ એફઆઇઆરની માંગ સાથે કેટલાક હિન્દુ સંગઠનોએ શિવાજી ચોક ઉપર ધરણા કર્યા હતા,,પોલીસે મામલાને શાંત કરવા માટે હિન્દુ આગેવાનો સાથે વાત ચિત કરી હતી પણ મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી,,પરિણામે સામે સામે પત્થરબાજી થઇ, વાહનોને આગ લગાડવાની ઘટના પણ બની,, પોલીસે સ્થિતિને કાબુ કરવા માટે ટિયરગેસના સેલ પણ છોડ્યા  છે, આ સમગ્ર વિસ્તારમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે, આ સમગ્ર વિસ્તારમા હાલ અજંપા જેવી સ્થિતિ છે, તો પોલીસે જવાબદાર યુવક વિરુદ્ધ એફઆઇઆર નોધી દીધી છે, એટલે કે મામલો હવે વધુ વિવાદીત થઇ ગયો છે, ત્યારે મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ જણાવ્યુ કે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સરકારની છે, ત્યારે તેના માટે તમામ પ્રયાસ કરાશે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે