RBIનો સાયબર સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય

0
175

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો માટે સાયબર સ્થિતિસ્થાપકતા અને ડિજિટલ પેમેન્ટ સુરક્ષા નિયંત્રણો પર ડ્રાફ્ટ માસ્ટર ડાયરેક્ટીવ બહાર પાડ્યું છે.આરબીઆઈએ આ અંગે 30 જૂન સુધી ટિપ્પણીઓ માંગી છે.આ ચીફ જનરલ મેનેજર ડિપાર્ટમેન્ટ ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ,સેન્ટ્રલ ઓફિસ,મુંબઈ,આરબીઆઈને ઈમેલ અથવા પોસ્ટ દ્વારા મોકલી શકાય છે. ડ્રાફ્ટ માર્ગદર્શિકા માહિતિ સુરક્ષા જોખમો અને નબળાઈ સહિત સાયબર સુરક્ષા જોખમોને ઓળખવા,મૂલ્યાંક ન કરવા અને વ્યવસ્થા કરવા માટેની ગવર્નન્લ મિકેનિઝમ્સને  આવરી લે છે. અને સુરક્ષિત ડિજિટલ ચુકવણી વ્યવહારોને સુનિશ્રિત કરવા માટે બેઝલાઈન સુરક્ષા પગલાંનો ઉલ્લેખ કરે છે