HomeDeshકર્ણાટક સરકારે પાંચ ગેરંટીઓ કરી લાગુ !

કર્ણાટક સરકારે પાંચ ગેરંટીઓ કરી લાગુ !

કર્ણાટકમાં કોંગ્રેસ પાચ ગેરંટી પણ લાગવી મોહર

યુવાઓને અપાશે બે વરસ સુધી જાહેરાત કરાયેલી રાશિ

કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસે પાંચ ગેરંટીઓ જાહેર કરી હતી,, તેને પુર્ણ કરવા માટે કર્ણાટક સરકારની કેબીનેટ બેઠકમાં નિર્યણ લેવાવા લાગ્યો છે, મહિલાઓને ગૃહ લક્ષ્મી યોજના હેઠળ નાણા આપવા, ખેડુતોને વિજળીમાં રાહત આપવી,રાહત દરે ગેસ સિલિન્ડર  આપવી જેવી બાબતો પહેલા જ જાહેર કરી દેવાઇ હતી, હવે પાચમી ગેરંટી એટલે કે યુવા નિધિની જાહેરાત કરાઇ છે, કર્ણાટકના સીએમ સિધ્ધારમૈયાએ જણાવ્યુ છેકે આ વર્ષે પાસ આઉટ થયેલા બેરોજગાર સ્નાતકોને બે હજાર રુપિયા બે વર્ષ સુધી અપાશે, સાથે બેરોજગાર ડિપ્લોમાં ધારકોને રુ ત્રણ હજાર હજાર જ્યારે ટ્રાન્સજેન્ડરોને રુ 1500ની રાશી બે વરસ સુધી અપાશે,લાભાર્થીઓ ફોર્મ ભરે તેના માટે જલ્દી જ વ્યવસ્થા ગોઠવાશે, તમને જણાવી દઇએ કે આ જ મુદ્દાઓ ઉપર કોંગ્રેસે કર્ણાટકમાં બાજી મારી હતી,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments