દિલ્હીમાં એલપીજી સિલિન્ડર થયો સસ્તો

0
248

1લી જૂને એટલે કે આજથી દિલ્હીમાં ફરી એકવાર કોમર્શિયલ  સિલિન્ડર 83.5 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું છે. એપ્રિલ અને મેની પહેલી તારીખે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મે ​​2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડર લગભગ 172 રૂપિયા સસ્તું થયું હતું. લેટેસ્ટ કટ બાદ હવે તે દિલ્હીમાં 1773 રૂપિયા થઈ ગયો છે. આ તરફ ચેન્નાઈમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1937 રૂપિયા, જયારે કોલકાતામાં 1875.50 રૂપિયા અને મુંબઈમાં 1725 રૂપિયા પર આવી ગયો છે. જોકે આ વખતે પણ 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

1