HomeDeshપશ્રિમ બંગાળામાં કોંગ્રેસને ઝટકો

પશ્રિમ બંગાળામાં કોંગ્રેસને ઝટકો

નીતિશ કુમાર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આની વચ્ચે પશ્રિમ બંગાળામાં ટીએસીએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે.કોંગ્રેસના એક માત્ર ધારાસભ્ય બાયરન બિશ્વાસ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં શામેલ થઈ ગયા છે. બાયરન બિશ્વાસ વિધાન સભાની પેટા ચૂંટણીમાં સાગરદીધી બેઠક પરથી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિજેતા થયા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments