ખેડા પાસે પ્લાસ્ટીકની ફેકટરીમાં ભીષણ આગ

0
318

આગના ધુમાડાના ગોટા 5 કિલોમીટર સુધી જોવા મળ્યા

ખેડા પાસે ગોબલજ સીમમાં આવેલી પ્લાસ્ટીકની ફેકટરીમાં ભીષણ આગ લગતા અફડા તફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ હતીકે નડિયાદ આણંદ, બારેજા અમદાવાદ સહિતના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો . સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી .

આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે

વધુ સમાચાર માટે જોતા વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ