26 મે, ૨૦૨૩ એટલે કે શુક્રવારના રોજ જાપાનના ચિબા અને ઇબારાકીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી રહી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 107 કિલોમીટર દૂર 65 કિલોમીટરની ઊંડાઈએ હતું.આ ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાયા હોવાના અહેવાલો નથી. ઉપરાંત સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
જાપાનમાં ૬.૧ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા
RELATED ARTICLES

