HomeBreaking Newsજર્મનીમાં મંદી, અર્થવ્યવસ્થામાં અણધાર્યો ઘટાડો

જર્મનીમાં મંદી, અર્થવ્યવસ્થામાં અણધાર્યો ઘટાડો

યુરોપની સૌથીમોટી અર્થવ્યવસ્થા જર્મનીમાં મંદીએ દસ્તક આપી આપી છે. અને અર્થવ્યવસ્થામાં અણધાર્યો ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ જાન્યુઆરી અને ફેબ્રુઆરી , માર્ચમાં જર્મનીના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે . જર્મનીની સરકારે ગયા મહીને કહ્યું હતું કે આર્થિક વૃદ્ધિ 0.4 ટકા રહેશે. પરંતુ ફુગાવો વધી રહ્યો છે જેને કારણે જર્મનીમાં હાલ મંદી જોવા મળી રહી છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments