HomeGujaratપ્રાચી શાહે ધો.10માં ગાંધીનગર જિલ્લામાં 97.33 ટકા મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો

પ્રાચી શાહે ધો.10માં ગાંધીનગર જિલ્લામાં 97.33 ટકા મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો

કલોલના વિદ્યાર્થીઓ ગાંધીનગર જીલ્લામાં અવ્વલ નંબરે

કલોલમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને ગાંધીનગર  જિલ્લાનું પરિણામ  68.25 ટકા આવ્યું છે કલોલની વિદ્યાર્થીની  પ્રાચી શાહે જેણે ગાંધીનગર જિલ્લામાં 584 ગુણ 97.33 ટકા મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થતા શાળાના શિક્ષકો તેમજ તેમના માતા પિતાએ પોતાની બાળકી પ્રથમ નંબરે આવતા આનંદ વક્ત કર્યો હતો.  આ ઉપરાંત આલિયા મેમણે ૯૦ ટકા મેળવી પોતાના શિક્ષકો અને પરિવારના સપનાને સાકાર બનાવી છે.

કડિયા કામ કરતા માતા પિતાના પુત્ર મુનિયા અમિત ભાવશીભાઈ 86% લાવી સ્કૂલનું તેમજ પોતાના મા બાપનું નામ રોશન કર્યું છે અ ઉપરાંત સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પીયુષ પ્રજાપતિએ પોતાના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ધ્યાન રાખી રહ્યા છે તેમના સપના પણ સાકાર કર્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments