નવા સંસદ ભવન અંગે હર્ષ સંઘવીએ શું કહ્યું

0
285

નવા સંસદ ભવનના ઉદ્ધાટન પહેલા રાજકારણ ગરમાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે.વિપક્ષ દ્વારા આ અંગે સતત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. વિપક્ષે કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધોછે.આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ પ્રતિક્રિયા આપી છે.હર્ષ સંઘવીએ વિપક્ષ  પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે  વડાપ્રધાન મોદીએ વિદશની ધરતી પર ભારતનું ગૌરવ વધાર્યું છે.તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષ રામમંદિર બાદ હવેસંસદનો વિરોધ કરે છે.સસંદ આપણા માટે આસ્થાનું કેન્દ્ર છે.