Home Desh મધ્ય પ્રદેશમાં સરકારે સૌભાગ્ય લક્ષ્મી યોજના કરી લાગુ

મધ્ય પ્રદેશમાં સરકારે સૌભાગ્ય લક્ષ્મી યોજના કરી લાગુ

0
448

મધ્ય પ્રદેશમાં સૌભાગ્ય લક્ષ્મી યોજના લાગુ

મહિલાઓના એકાઉન્ટમાં રુ દસ હજાર 10 જુનથી થશે જમા

મધ્ય પ્રદેશમાં પાચ મહિના પછી ચૂંટણીઓ છે,ત્યારે ભાજપ સરકારે અત્યારથી મહિલાઓના મતો અંકે કરવા સૌભાગ્ય લક્ષ્મી યોજના અમલમાં મુકી છે,જેમાં મહિલાઓના એકાઉન્ટમાં 10જુનથી દર મહિને રુ દસ હજાર જમા થઇ જશે, જેની જાહેરાત મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કરી છે,, મહત્વની વાત એ છે કે ચાર વરસ સુધી સત્તામાં રહ્યા ત્યારે શિવરાજ સિહ ચૌહાણને મહિલાઓ માટે આ યોજના લાગુ કરવાનું ન સુજ્યુ, પણ હવે ચૂંટણી નજીક છે ત્યારે યોજનાઓની લ્હાણી કરાવવાની શરુઆત થઇ છે, તેવો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે,,તમને જણાવી દઇએ કે કોગ્રેસે કર્ણાટકમાં આવી જ યોજના લાગી કરી છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે