વ્યાજદરમાં ઘટાડા અંગે RBIના ગવર્નરે શું કહ્યું ?

0
228

RBIના ગવર્નર શક્તિકાંત દાસે  વ્યાજદર અંવે  સપષ્ટત કરી છે.તેમણે કહ્યું છે કે વ્યાજદરમાં વધારો અટકાવવો આરબીઆઈના હાથમાં નથી.CIIની બેઠકમાં બોલતા આરબીઆઈ ગવર્નરે  કહ્યું  હતું કે વ્યાજદરમાં વધારો આગળની સ્થતિ પર નિર્ભર રહેશે તેને રોકવું આપણા હાથમાં નથી.મોંઘવારી અંગે  ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારીની સ્થિતિને  લઈને બેદરકારી ન  રાખી શકાય.તેમણે વધુમાં જણાવ્યું હતું કે  હજુ પણ આ અંગે કામ કરવાની જરૂર છે.