કફ સિરપથી વધતા મૃત્યુ સામે એક્શન

0
33

ભારતીય કંપનીઓએ બનાવેલી કપ સિરપ પીવાથી ઉઝબેકિસ્તાનમાં એક ડઝન બાળકોના મૃત્યુ થયા હતા.આવો મામલો ફરી  ન બને તે માટે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે.ભારતમાં બનેલી કફ સિરપની નિકાસ કરતા પહેલા તેનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાશે. સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.સર્ટિફિકેટના આધારે જ સિરપ એક્સપોર્ટ કરવાની મંજૂરી મળશે .WHOએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા હતા . 


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.