HomeVideshપીએમ મોદીનો પપુઆ ન્યુ ગિનીમાં થયુ ભવ્ય સ્વાગત

પીએમ મોદીનો પપુઆ ન્યુ ગિનીમાં થયુ ભવ્ય સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્રમોદી જ્યારે પપુઆ ન્યૂ ગિની પહોચ્યાતો  તેમનો ભવ્યતાથી સ્વાગત કરાયું એટલુ નહી આ દેશે પોતાની પરંપરા તોડીને પણ મિત્રતા અને સમ્માનની ભાવના પ્રદર્શિત કરી, સમાન્ય રીતે સુર્યાસ્ત બાદ પપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી બીજા દેશના પ્રધાન મંત્રીને લેવા એરપોર્ટ ઉપર નથી જતા, પણ જેમ્સ મારેપે આ પંરપરા તોડીને તેઓ એરપોર્ટ પહોચ્યા એટલુ જ જ નહી પીએમ મોદીના પગ અડીને આશિર્વાદ પણ પ્રાપ્ત કર્યો, ત્યારે પીએમનો પરંપરાગત રીતે સ્વાગત કરાયું એટલુ જ નહી પીએમ મોદી મુળ ભારતિય નિવાસીઓને પણ મળ્યા, લોકો તેમની સાથે સેલ્ફી પણ લીધી,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments