HomeVideshમેક્સિકોમાં ફાયરિંગ 10ના મોત

મેક્સિકોમાં ફાયરિંગ 10ના મોત

અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં અવાર નવાર ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે. આવીજ એક ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. મેક્સિકોમાં આવેલા  બાજા કેલીફોર્નિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે.કાર રેસિંગની ઈવેન્ટમાં ફાયરિંગ થયું હતું.જેમાં 10 કાર રેસર્સના મોત નીપજ્યાં છે .જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.તેમની હાલત ગંભીર છે.તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફાયરિંગ કરનારની ઓળખ જાહેર કરી  નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments