કોંગ્રેસની પ્રથમ ગેરંટીને લઇને બમ્મઇ શુ બોલ્યા

0
298

કર્ણાટકમાં કોંગ્રેસે પ્રથમ કેબીનેટમાં જ ગૃહ લક્ષ્મી યોજના લાગુ કરી છે,ત્યારે ભાજપના નેતા અને પુર્વ સીએમ બસરાજ બોમ્મઇએ કહ્યુ છે કે કોગ્રેસની આ યોજના ભ્રામક છે, કોને લાભ મળશે અને કોને લાભ નહી મળે તેની સ્પષ્ટતા નથી, પહેલા દિવસથી કર્ણાટકની જનતા નિરાશ થઇ છે, તમને જણાવી દઇએ કે કોંગ્રેસ પાચ ગેરંટી લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે, જેમાં ગૃહ લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને રુ બે હજાર આપવાની જાહેરાત કરી છે,,