વલસાડ થી જમ્મુતાવી વચ્ચે દોડશે સ્પેશ્યલ ટ્રેન

0
317

ઉનાળુ વેકેશન ચાલી  રહ્યું છે જેના કારણે ટ્રેનોમાં પણ ભાડે ભીડ જોવા મળઈ રહી છે.ત્યારે હવે રલવેએ ટ્રેનોમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે.વલસાડથી જમ્મુતાવી અને જમ્મુતાવી થી ઉધના સુધી મધ્ય ગ્રીષ્મકાલીન સ્પેશીયલ સુપરફાસ્ટ એસી વિશેષ ટ્રેન   વિશેષ ભાડા સાથે શરૂ કરવામાં આવશે.22 મે થી 26 જૂન સુધી આ ટ્રેન ચાલશે .દર સોમવારે વલસાડથી આ ટ્રેન ઉપડશે