HomeGujaratગાંધીનગર SMCની રેડ,દારૂ ઝડપી પાડ્યો

ગાંધીનગર SMCની રેડ,દારૂ ઝડપી પાડ્યો

ગાંધીનગર SMCના PI આર. એસ.પટેલે કોટેશ્વર ગામ મોટેરા રોડ પર રેડ પાડી દારૂ ઝડપી પાડ્યો હતો. SMCની રેડમાં  250 લીટર દારૂ ઝડપાયો હતો. ભરત પોપટના ત્યાં  આ રેડ કરવામાં આવી હતી. SMCએ રૂપિયા 97580નો મુદ્દામાલ કબ્જે કરીને   આગળની કાર્યવાહી હાથ ધરી છે. અડાલજ પોલીસ મથકની હદમાં SMCએ રેડ કરતા અડાલજ પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments