HomeDeshરશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા પર ફરી ઉઠ્યા સવાલ

રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા પર ફરી ઉઠ્યા સવાલ

રશિયા અને યુક્રેનના યુદ્ધ ભારતે રશિયા પાસેથી સસ્તામાં ક્રુડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું.ભારતના આ નિર્ણયનો વિદેશના દેશો  વિરોધ કરી રહ્યાં છે. આની વચ્ચે  ફરી એક વખત વિદેશના યુરોપિયન નીતિના વડાએ  આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.ભારતે પણ આનો જડબાતોડ જવાબ આપ્યો છે. જોસેફ બોરેલે ભરાતના રિફાઈન્ડ ઉત્પાદનો પર પગલા લેવાનું અહ્વાન કર્યું છે.આ અંગે એસ.જયશંકરે જોસેફ બોરેલને સલાહ આપી છે કે  તેમણે EU કાઉન્સિલના નિયમો પર ધ્યાન આપવુ જોઈએ   

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments