HomeDesh9 સ્થળોએ CBIએ લેન્ડ ફોર જોબ કેસમાં દરોડા પાડ્યા

9 સ્થળોએ CBIએ લેન્ડ ફોર જોબ કેસમાં દરોડા પાડ્યા

સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવના નજીકના મનાતા લકોના ઘરે દરોડા પાડ્યા હતા.લાલુ પ્રસાદ યાદવના નજીકના મનાતા લોકોને ત્યાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. લેન્ડ ફોર જોબ કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.સીબીઆઈએ પ્રેમ ચંદ્ર ગુપ્તાના દિલ્હી અને ગુરૂગ્રામ સ્થિતિ સ્થળો પર અને બિહારના ભોજપુરમાં દરોડા પાડવામાં આવ્યા છે.ધારાસભ્ય કિરણ દેવી અને તેમના પતિના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments