HomeVideshરશિયાએ યુક્રેનથી લીધો બદલો

રશિયાએ યુક્રેનથી લીધો બદલો

રશિયાએ યુક્રેનના  આર્મ્સ ડેપો પર હુમલો કર્યો છે. જેમાં યુક્રેનને મોટું નુકસાન થયો છે.રશિયાના હુમલામાં યુક્રેનનો 500 મિલિયન ડોલરનો દારૂગોળો  નાથ પામ્યો છે.હુમલો એટલો ભયંકર હતોકે હુમલા બાદ ધૂમાડાના  ગોટેગોટા જોવા મળ્યા હતા.હુલમાં યુક્રેને ખમેલનિત્સકીમાં આવેલા આર્મ ડેપોને નિશાન બનાવવામાં આવ્યું. રશિયાએ યુક્રેન પર તાજેતરમાં જ પુતિન પર ડ્રોન હુમલો  કરવાનો  આરોપ લગાવ્યો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments