HomeDeshમોકા વાવાઝોની શુ થઇ છે અસર !

મોકા વાવાઝોની શુ થઇ છે અસર !

દક્ષિણ-પૂર્વ બંગાળના અખાત પર ચક્રવાત ‘મોકા’ શુક્રવારે સવારે ભયાનક અને ઝંઝાવાતી તોફાનમાં ફેરવાઈને ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે ચક્રવાતી તોફાન ‘મોકા’ પોર્ટ બ્લેરથી લગભગ ૫૨૦ કિલોમીટર પશ્ચિમમાં અને બાગ્લાદેશના કોકસ બજાર થી ૧,૧૦૦ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ તોફાનની અસર હવે ધીમે ધીમે કેટલાંક રાજ્યોમાં વર્તાવા લાગી છે અને કેટલાંક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. 

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments