HomeDeshધ કેરળ સ્ટોરીને લઈને રાજકારણ ગરમાયું

ધ કેરળ સ્ટોરીને લઈને રાજકારણ ગરમાયું

ધ કેરળ સ્ટોરીને લઈને હવે રાજકારણ ગરમાયું છે.ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.આની વચ્ચે ઘણા રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.તો યુપીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.ત્યારે  ફિલ્મ અંગે  જિતેન્દ્ર અવ્હાડેએ ફિલ્મ અંગે કહ્યું છે છે કે ફિલ્મમાં જુઠ્ઠાણું બતાવવામાં આવ્યું છે.વધુમાં ફિલ્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે જણાવ્યું કે  આ ફિલ્મ બનાવનારાઓને ફાંસી થવી જોઈએ વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments