HomeBreaking NewsPM મોદીની ગાંધીનગર મુલાકાત પહેલા હથીયારોનો મોટો જથ્થો પકડાયો

PM મોદીની ગાંધીનગર મુલાકાત પહેલા હથીયારોનો મોટો જથ્થો પકડાયો

સરગાસણ ખાતે સ્વાગત એફોર્ડના પાર્કિંગમાંથી બિનવારસી કર મળી

ગુજરાતમાં આગામી ૧૨ મે નારોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકદિવસીય પ્રવાસે છે ત્યારે ગાંધીનગર તેમની મુલાકાત પહેલા સરગાસણ ના રહેણાંક બિલ્ડીંગ સ્વાગત એફોર્ડ સોસાઈટીના બેઝમેન્ટ પાર્કિંગમાં બિનવારસી કાર મળી આવતા તંત્ર એલર્ટ થયું છે.

મળતી માહિતી પ્રમાણે સોસાઈટીના રહીશોએ સ્ટીકર વિનાની કાર પાર્કિંગમાં જોતા સિક્યોરીટી સ્ટાફને જાણ કરતા કારની તપાસ કરતા કાચ તૂટેલો હતો

તેમાંથી કારમાં જોતા મોટા પ્રમાણમાં 300જેટલા કારતુસો , દેશી બનાવટની પિસ્તોલ તમંચા અને રાઈફલના કાર્ટીજ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઇન્ફોસિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments