HomeGujaratડીસા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે પનીરના સેમ્પલ લીધા

ડીસા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે પનીરના સેમ્પલ લીધા

ડીસામાં લગ્નસરાની સીઝન શરૂ થતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. ડીસા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડેરી પાર્લરની દુકાનોમાંથી પનીરના સેમ્પલ લીધા હતા. આશાપુરા માવા ભંડાર, ગજરાજ ડેરી, લીલાશાહ સ્વિટ , શ્રી ‌ ક્રિષ્ના એનટપાઈઝ ,સત્યમ મિલ્ક પેલેસ, એ પી માવાવાલાની દુકાનોમાં તપાસ હાથ ધરી લુઝ પનીરના સેમ્પલ લેવાયાં. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતા ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments