HomeDeshદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

દેશમાં કોરોનાને લઈને રાહતના સમચાર સામે આવ્યાં છે.કોરોનાના કેસોમં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં શનિવારે  કોરોનાના 2,961 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસો ઘટતા સક્રિય કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે.દેશમાં કોરોનાના સક્રિય  કેસોની સંખ્યા 33,232  ઘટીને 30,041 થઈ છે.જોકે કોરોનાને કારણે મોતના આંકડાએ ચિંતા વધારી છે.દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 17 લોકોએ જી ગમાવ્યાં છે.દેશમાં કોરોનાથી રિક્વરી રેટ વધીને  98.75 ટકા પર પહોંચ્યો છેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments