HomeBreaking Newsપત્નીની તબિયત નાદુરસ્ત હોવાનો હવાલો આપીને સિસોદિયાએ જામીન માંગ્યા

પત્નીની તબિયત નાદુરસ્ત હોવાનો હવાલો આપીને સિસોદિયાએ જામીન માંગ્યા

કોર્ટે CBIને નોટીસ ફટકારી

દિલ્હી લિકર પોલિસી સ્કેમમાં દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ વચગાળા જામીન મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં ધામા નાખ્યા છે. સિસોદિયાએ તેમની પત્નીની તબિયત નાદુરસ્ત હોવાનો હવાલો આપીને દિલ્હી હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે. આ મામલે કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન એટલે કે, CBIને નોટીસ પણ ફટકારી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments