HomeAhmedabadગુજરાતમાં કોરોનાના નવા ૯૬ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૯૬ કેસ

અમદાવાદ શહેરમાં સર્વાધિક ૨૯ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૯૬ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સર્વાધિક ૨૯ કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં ૧૩ અને સુરતમાં ૧૬ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ કુલ ૯૪૬  કોરોનાના એક્ટિવ કેસ છે, જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલમાં ૯૪૦ દર્દીઓ સ્ટેબલ છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં વધુ ૨૪૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments