ગેસ સિલિન્ડરના ભાવમાં કેટલો થયો ઘટાડો

0
152

પહેલી મેના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.  દિલ્હીથી લઇને કાનપુર, પટણા, રાંચી, ચેન્નઈ સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 171.50 રૂ.નો ઘટાડો થયો છે. નવા રેટ  અપડેટ થઈ ગયા છે. જોકે આ ઘટાડો ફક્ત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં જ કરાયો છે. તાજેતરમાં 1 એપ્રિલના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે 92 રૂ.નો ઘટાડો થયો હતો. જોકે તેના પહેલા એક માર્ચે એકઝાટકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 350 રૂ. વધારી દેવાયા હતા. તમને જણાવી દઇએ કે ઘરેલુ ગેસ સિલન્ડરમાં કોઇ ઘટાડો નોધાયો નથી

,વધુ સમાચારો માટે જોતા રહો વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ