HomeAhmedabadગુજરાતમાં કોરોનાના નવા ૧૨૧ કેસ

ગુજરાતમાં કોરોનાના નવા ૧૨૧ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૧૨૧ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ શહેરમાં સર્વાધિક 44 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરા શહેરમાં 18, સુરત શહેરમાં 14 કેસ, મહેસાણામાં 11 કેસ, બનાસકાંઠામાં 5 કેસ, સુરત ગ્રામ્યમાં 6 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 6 કેસ, વલસાડમાં 4 કેસ, આણંદમાં 3 કેસ અને વડોદરા ગ્રામ્યમાં 3 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ કુલ 1218 કોરોનાના એક્ટિવ કેસ છે, જ્યારે 7 દર્દી વેન્ટિલેટર પર છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં વધુ 204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments