મહાઠગ કિરણ પટેલ, સંજય શેરપુરીયા જેવા ઠગો હાલ પીએમનું નામ અને ફોટોનો ઉપયોગ કરીને ઠગતા પકડાઇ પકડાઇ રહ્યા છે, ત્યારે વડોદરામાં મુખ્ય પ્રધાન કાર્યાલયનું નામ લઇને એક વ્યક્તિએ પોલીસ ઉપર રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો,, પણ ઉલટ તપાસ કરતા તેનું ઝુઠ્ઠાણું પકડાઇ ગયું
વડોદરા પોલીસને માહિતી મળી કે નિલામ્બર સર્કલ પાસે આવેલ પીવીઆર સિનેમામાં કઇ માથા કુટ થઇ રહી છે,,પોલીસ ઘટના સ્થળે પહોચી તો ત્યાં વિરાજ નામના વ્યક્તિએ પોતાને ગિફ્ટ સીટી પ્રેસિડેન્ટ તરીકે ઓળખ આપી હતી, અને પોતે સીએમઓમાં હોવાનો રોફ પોલીસને આપી હતી, તેની સાથે મહિલા પણ હતા,,અને વિવાદ કરનાર અન્ય એક વ્યક્તિ પણ હતા, ત્યારે પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લઇ ગઇ,,અને વિરાજની તપાસ કરતા એક આઈકાર્ડમાં તેના શાહ અને બીજા આઇકાર્ડમાં પટેલ અટક હોવાથી પોલીસે તેની પુછ પરછ કરીને ગુનો નોધી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ ,વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ વેબસાઇટ