HomeDeshઅત્યારના સમયમાં રાજકીય સંવાદમાં સૌહાર્દનો અભાવ : સીતારમણ

અત્યારના સમયમાં રાજકીય સંવાદમાં સૌહાર્દનો અભાવ : સીતારમણ

રાજકારણને લઇ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “વર્તમાન રાજકીય સંવાદમાં સૌહાર્દનો અભાવ છે. વિરોધીને કોફીનો કપ આપવાની કલ્પના પણ કરી શકાતી નથી. ચાલીસ વર્ષ સુધી દરેક સરકારે અગાઉની સરકાર સાથે સ્પર્ધા કરી હતી તે બતાવવા માટે કે તેઓ પહેલાની સરકાર કરતાં વધુ સમાજવાદી છે.” તેમણે એમ પણ કહ્યું છે કે, “ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત 2021માં તેમના દ્વારા રજૂ કરાયેલ બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનને કારણે “ખાનગીકરણ” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments