HomeGujaratતલાટીની પરીક્ષા: 4500થી વધુ એસટી બસ દોડશે

તલાટીની પરીક્ષા: 4500થી વધુ એસટી બસ દોડશે

રાજ્યમાં 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવવાની છે.રાજ્યભરમાં ઉમેદવારો પરીક્ષા આપવાના છે. એસટી વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. પરીક્ષાને પગલે ગુજરાતમાં 4500થી વધુ એસટી બસ દોડશે.ઉમેદવારોને ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી લેવા  માટે પણ તંત્રએ  અપીલ કરી છે. અમદાવાદમાં  ઉમેદવારોને હાલાકીના પડે તે માટે  24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે .વેકેશન હોવાને કારણે મુસાફરોની  ભારે ભીડ પણ જોવા મળી રહી છે.માટે જ એડવાન્સ બુકિંગ કરાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments