HomeAhmedabadગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ

નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 75 કેસ નોંધાયા છે, જયારે વડોદરામાં 31, સુરતમાં 27, વલસાડમાં 6, ગાંધીનગરમાં 5, જયારે આણંદમાં નવા ૫ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ 7 લોકો વેન્ટીલેટર પર છે, જયારે 1495 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૯ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ 316 લોકો ડીસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments