Home Gujarat Ahmedabad વીએસ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત

વીએસ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત

0
956

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજમાં તંત્રમસ્ત મસ્ત હોય તેવુ લાગી રહ્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ અને વહીવટી પક્ષના વાંકે પ્રજા ત્રસ્ત છે.વી.એસ  હોસ્પિટલના ભવન તંત્રના વાંકે ખંડેર જેવી હાલત થઇ છે.ત્યારે જર્જરિત વી.એસ હોસ્પિટલના વિભાગો શાસકોની લાપરવાહીના કારણે જર્જરિત બન્યા છે..મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ હોસ્પિટલનું બંધ પડી રહેલા બિલ્ડીંગો દર્દીઓ અને સગા સંબંધીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે.વી.એસ હોસ્પિટલનું નવીનીકરણનું કામ કોર્ટમેટર કાર્યાવાહીમાં અટકી પડયું છે..વી.એસ હોસ્પિટલનું મુખ્ય બિલ્ડીંગ સહિત ,OPD તેમજ ઇમરજન્સી ટ્રોમા બિલ્ડીંગ જ ચાલુ હાલતમાં છે.ત્યારે ગાયનેક વિભાગનું બિલ્ડીંગ સહિત અન્ય બિલ્ડીંગઓમાં કાટમાળ માથે લટકી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા..વી.આર.લાઈવ ન્યૂઝ ના કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા.જેમાં પાર્કિંગમાં મેડિકલ વેસ્ટનો પણ ઢગલો જોવા મળ્યો.અહીં ખખડધજ હાલતમાં રહેલા વી.એસ.હોસ્પિટલનું જર્જિત  બિલ્ડીંગો કોઈપણ દર્દી કે સગા પર પડે તો કોઈ નિર્દોષનો જીવ જઇ શકે છે.અહીં SVP હોસ્પિટલના પાર્કિંગની જગ્યા પર લોકોની અવરજવર રહે છે..ત્યારે કોઈપણ સમયે દુર્ઘટના ઘટી શકે તેવી હાલત વી.એસ.હોસ્પિટલ ની જોવા મળે છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે