HomeGujaratતેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ

તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ

ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ સામે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત છે.રાહુલ ગાંધી વિરુધ્ધ મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીને પગલે કેસ નોંધાયો હતો.ત્યારે હવે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.તેજસ્વી યાદવે ગુજરાતીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. અને ગુજરાતીઓને ઠગ કહ્યાં હતાં.તેજસ્વીના આ નિવેદન અંગે હરેશ મહેતાએ તેજસ્વી યાદવ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments