HomeDeshગ્રેટર નોઈડાની બહુમાળી બિલ્ડિંગમાં લાગી આગ

ગ્રેટર નોઈડાની બહુમાળી બિલ્ડિંગમાં લાગી આગ

ગ્રેટર નોઈડાની ગૌર સિટી-2ના  14 એવન્યુમાં આગ લાગી હતી. બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી.જેના કારણે લોકોમાં ભય જોવા મળ્યો હતો.ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા.ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગને કારણે  સદનસીબે કોઈ જાનહનિ થઈ નથી.ફયારબ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યાં હતાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments