HomeAhmedabadગરમીને લઈને મહત્વના સમાચાર

ગરમીને લઈને મહત્વના સમાચાર

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદ સહિતઅનેક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળશે. રાજ્યમાં ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છેતે વચ્ચે આજે રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે.જયારે ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 37 રહેશે.સાથેજ નવસારીમાં મહત્તમ તાપમાન 37 રહેશે.આ શિવાય દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 37 રહેશે તો લઘુતમ તાપમાન 26 રહેશે. જામનગર જીલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. તો અન્ય જિલ્લાઓમાં આજરોજ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે જુઓ વીઆર લાઈવ પર આપ યુ -ટ્યુબ પર પણ વીઆર લાઈવને નિહાળી શકો છો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments