શું રોકડની અછતનો સામનો કરી રહેલ VODAFONEએ AIRTEL અને JIOની મુશ્કેલી વધારી છે?

    0
    237

    VODAFONEને દેશમાં 5Gને લોન્ચ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે.VODAFONEએવામાં TRAIની પાસે ફરિયાદ લઈને ગયું છે કે,રિલાયન્સ જીઓ(JIO) અને ભારતી એરટેલ(AIRTEL) પોતાના ઓફરને સસ્તા કચૂકા ભાવે ઉપલબ્ધ કરાવી રહયું છે.

    TRAIને મળી ફરિયાદો મુજબ Viએ કહ્યું”માર્કેટ પ્રમુખ રિલાયન્સ જીઓ(JIO) અને ભારતી એરટેલ(AIRTEL) મફતમાં અનલીમીટેડ સમય માટે 5G ઓફર કરી રહયા છે, જેના લીધે Viની મુશ્કેલીમાં વધારો થયો છે.

    TRAI એ રિલાયન્સ જીઓ(JIO) અને ભારતી એરટેલ(AIRTEL)ના જવાબમાં કીધું કે “એકદમ ઓછા ભાવે 5G ઉપલબ્ધ કરવા માટે એમના પર આરોપ નથી લગાવી શકતા કેમ કે 5G યુજર બેઝ હજુ ઘણો ઓછો છે અને હજી પણ નેટવર્કમાં રોલ આઉટ કરવાનું કામ ચાલુ છે.”

    TRAIએ રિલાયન્સ જીઓ(JIO) અને ભારતી એરટેલ(AIRTEL)ને 5G ફ્રીમાં ઓફર નથી કરી રહયા 5G હાલમાં 4G પેક્સના હિસ્સામાં કરી રહયા છે,જે 5Gની કિંમત નક્કી કરી રહયું છે.1GB 5Gડેટા ઉપલબ્ધ કરવા માટેની કિંમત 4Gથી પણ ઓછી છે.એની ઉપર TRAIની લીગલ ટીમ,ફાઈનાન્સ ટીમ અને ટેકનીકલ ટીમ આખા મામલાની તપાસ કરી રહ્યા છે.