HomeBreaking Newsસુપ્રીમ કોર્ટના પાંચ જજને થયો કોરોના

સુપ્રીમ કોર્ટના પાંચ જજને થયો કોરોના

કોરોનાના કેસોમાં દેશભરમાં ખુબ ઝડપી ઉછાળો નોંધાયો છે.ત્યારે સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહેલા બે જજ છે. આ મામલે સોમવારે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. પાંચ જજોની બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. અન્ય કેસોની સુનાવણી પણ પ્રભાવિત થશે. આ મામલે સોમવારે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments