HomeDeshઅમેરિકા જવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર,અમેરિકા 10 લાખથી વધુ વિઝા ઇશ્યૂ...

અમેરિકા જવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર,અમેરિકા 10 લાખથી વધુ વિઝા ઇશ્યૂ કરશે

અમેરિકાના વિઝા માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. અમેરિકા ચાલુ વર્ષ  10 લાખથી વધુ વિઝા ઇશ્યૂ કરશે. આ ઉપરાંત અમેરિકા સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાને પ્રધાન્ય આપશે. વર્ક વિઝાને રિન્યૂ કરવા માટે પણ ભારતના લોકોએ આ વર્ષના અંત ભાગથી ભારતમાં આવવું પડશે નહીં અને અમેરિકામાંથી વિઝા રિન્યુ કરાવી શકશે.ખાસ કરીને દરેક ગુજરાતી માટે USA જવું એક સપનું હોય છે. આ માટે તેઓ તૈયારી કરતા હોય છે. અમેરિકી સરકાર એમ્બેસી અને દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. રિન્યુઅલ વિકલ્પો H-1B, હાલમાં વિઝા માટેની H-4, L-1 અને L-2 વિઝાધારકો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જોવી પડે છે. જેના સમયગાળામાં સરકારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments