ડીસામાં પરશુરામ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી,મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું

    0
    232

    સમગ્ર ભારતમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે ડીસા શહેરમાં પણ સાઈબાબા મંદિર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો સહિત બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામ ભગવાનની આરતીમાં લાભ લઇ સહુ કોઈએ ધન્યતા અનુભવી હતી ડીસા ખાતે સાંઈબાબા મંદિરમાં યોજાયેલી મહા આરતીમાં જય શ્રી રામ અને જય પરશુરામના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતોઆ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતપંડ્યા ડીસા શહેર ભાજપ મહામંત્રી હકમાજી પુરોહિત ડીસા શહેર મહામંત્રી ભેમજીભાઈ જોશી સહિત મોટીસંખ્યામાં સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા