HomeGujaratધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર

ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની 90 લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થયું છે. બોર્ડે દ્વારા હાલમાં વિધાર્થીઓ મેળવેલા ગુણની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં પણ ધોરણ 12 સાયન્સની ડેટા એન્ટ્રીની 95 જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતાઓ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments