HomeMainએલન મસ્કને કેવી રીતે લાગ્યો ઝાટકો

એલન મસ્કને કેવી રીતે લાગ્યો ઝાટકો

વિશ્વની અગ્રણી અવકાશ સંશોધન કંપની સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટે ગુરુવારે તેની પ્રથમ પરીક્ષણ ઉડાન ભરી હતી. જો કે તે લોન્ચ થયા બાદ જ વિસ્ફોટ થયો હતો. વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું પ્રથમ ઓર્બિટલ પરીક્ષણ હતું. અગાઉ 17 એપ્રિલે પણ તેને લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી, પ્રેશર વાલ્વ જામી જવાને કારણે તેને બંધ કરવું પડ્યું. તમને જણાવી દઇએ કે આ કંપની એલન મસ્કની છે, અને તેને લઇને તેઓ ખુબજ આશાસ્પદ હતા,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments