HomeDeshમુંબઈમાં યો યો હની સિંહ સામે પોલીસ ફરિયાદ

મુંબઈમાં યો યો હની સિંહ સામે પોલીસ ફરિયાદ

વિવેક રમન નામના વ્યક્તિએ યો યો હની સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ મુંબઈના બીકેસી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. એક ઇવેન્ટ કંપનીના માલિક વિવેક રમણે યો યો હની સિંહ અને અન્ય લોકો વિરુદ્ધ અપહરણ, અને તેને બંધક બનાવીને રાખવા અને તેના પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments