અતીક-અશરફના હત્યારાઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

0
318

અતિક એહમદ અને તેના ભાઈ અશરફના હત્યારાઓને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.  SIT લવલેશ, સની અને અરુણ ત્રણેય શૂટરોને પ્રતાપગઢ જેલમાંથી પ્રયાગરાજ લાવી હતી.  પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ  મંજૂર કર્યા હતાં.  પોલીસ આ આરોપીઓના મોબાઈલ શોધી રહી છે. તેઓ છેલ્લા સમય દરમિયાન કોની સાથે સંપર્કમાં હતા તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય હુમલાખોરોને સવારે કડક સુરક્ષા વચ્ચે CJM કોર્ટમાં લાવવામાં આવ્યા હતા ો