HomeVideshવોલ્ટ ડિઝ્ની ફરી છટણી કરશે,વિવિધ વિભાગોમાં કર્મચારી છૂટા કરવામાં આવશે

વોલ્ટ ડિઝ્ની ફરી છટણી કરશે,વિવિધ વિભાગોમાં કર્મચારી છૂટા કરવામાં આવશે

ટેક કંપનીઓ દ્વારા  છટણી કરવામાં આવી રહી છે. આની વચ્ચે મનોરંજન ઉદ્યોગમાં પણ છટણીના વાદળો છવાયા છે. વોલ્ટ ડિઝની કંપનીમાં છટણીનો દોર થંભી રહ્યો નથી.  કંપની ફરીથી આવતા અઠવાડિયે વિવિધ ટીમોમાંથી તેના 15 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. કંપની મનોરંજન વિભાગમાંથી પણ મોટાપાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.જેના કારણે ટીવી, ફિલ્મ, થીમ પાર્ક અને કોર્પોરેટ પદ પર કામ કરતા લોકોને પણ અસર કરશે. કંપનીએ તે તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરી છે, પરંતુ હજુ સુધી તેમના નામ જાહેર કર્યા નથી. ડિઝની 24 એપ્રિલ સુધી અસરગ્રસ્ત કર્મચારીઓને જાણ કરશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments