HomeFinanceભારતીય શેરબજારમાં કડાકો,સેન્સેક્સમાં 183 પોઈન્ટની નરમી રહી

ભારતીય શેરબજારમાં કડાકો,સેન્સેક્સમાં 183 પોઈન્ટની નરમી રહી

મંગળવારે સપ્તાહના બીજા દિવસે સતત ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ 183 પોઈન્ટના ઘટાડા સાથે  બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 46 પોઈન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 183 પોઈન્ટ તૂટીને 59727 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 46 પોઈન્ટના ઘટાડા સાથે 17660 પોઈન્ટ પર બંધ થયો હતો. ફાર્મા અને FMCG સ્ટોક્સમાં લેવાલી યથાવત રહી હતી. 


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments